એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અપનાવો આ ઉપાય...ઘૂંટણ અને પગના દુખાવા દુર કરવા માટે રામબાણ છે આ ઉપચાર આનાથી મળી જશે તરત રાહત જાણો આ ઉપાય

શરીરના આ ભાગો રોજિંદા પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે, અને અસ્વસ્થતા અનુભવવાથી તમારા જીવનની ગુણવત્તાને ખૂબ અસર થઈ શકે છે. કારણ ગમે તે હોય, પછી ભલે તે વૃદ્ધત્વ હોય, ઇજાઓ હોય અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય, પીડા ઘટાડવા અને તમારી ગતિશીલતા અને એકંદર સુખાકારી જાળવવા માટે કુદરતી રીતો શોધવી મહત્વપૂર્ણ છે. 



આ પણ વાંચો 

રસોડામાં રહેલી આ એક વસ્તુનું સેવન ડાયાબિટિસના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ, બ્લડ પ્રેશર ઘટાડી ડાયાબિટીસને વગર દવાએ કરી દેશે એકદમ કંટ્રોલ…

લગભગ મોટા ભાગની મહિલાઓને 40 વર્ષ પછી આ એક ભૂલના કારણે વધી જાય છે વજન અને ચરબી…. જાણો તેનું મૂળ કારણ અને ભૂલો…

ડાયાબિટીસને જડમૂળથી દુર કરવા માટે ખાવા લાગો આ વસ્તુ, વજન ઘટાડી અને શરીરના સોજા અને હાડકાની સમસ્યા દુર કરી શરીરને કરી દેશે એકદમ તંદુરસ્ત…

એક ગ્લાસ આ એક વસ્તુનું સેવન, બ્લોટિંગ, બ્લડ પ્રેશર, થાક, માથાના દુખાવા મફતમાં જ મટાડી દેશે અને પેશાબની તમામ સમસ્યા દુર કરી દેશે…

વિટામીન D3 અને B12 ની ઉણપ શરીર માટે છે જોખમી, જલ્દી ખાવા લાગો આ વસ્તુ વિટામીનની ઉણપ દુર કરશે દવા અને ઈન્જેકશન વગર જ….

પગ અને ઘૂંટણ નો દુખાવો એ એવી સમસ્યા છે જેના કારણે આપણા દૈનિક જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ભોગવી પડે છે. દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધી વ્યસ્ત જીવનમાં પગનું યોગદાન સૌથી વધુ હોય છે. જે ચાલવા ફરવામાં મદદ કરે છે. પગના દુખાવાની વાત કરીએ તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્નાયુઓનું ખેચાણ, સંધિવા, પગમાં ફ્રેક્ચર, કોઈપણ પ્રકારની આંતરિક ઈજા વગેરે.


આ દુખાવા થી છુટકારો મેળવવા માટે ઘણા બધા લોકો ડોક્ટરની મદદ લેતા હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો દવા વગર પણ તેની સારવાર થઈ શકે છે. આ માટે ડોક્ટર શરદ કુલકર્ણીએ પગમાં થતી પીડા થઇ મુક્તિ મેળવવા માટે તેમણે કેટલા ઘરેલુ ઉપાય વિશે માહિતી આપી છે.આ ઘરેલુ ઉપાય દ્વારા તમે પાવરની ઘૂંટણના દુખાવાને દૂર કરી શકો છો તો ચાલો એ ઉપાય વિશે જાણીએ.


ગોઠણ ના દુખાવા ની દવા | ઢીંચણનો દુખાવો | ઘુટણ નો દુખાવો


હળદર અને આદુની ચા: 


હળદર અને આદુ બંનેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પીડાને દૂર કરવામાં મદદ કરી શકે છે. હળદર અને આદુ સાથે પાણી ઉકાળીને એક કપ ચા ઉકાળો અને સુખદ અસરોનો આનંદ લો.


એરંડાનું તેલ :


પગ અને ઘૂંટણના દુખાવાની દૂર કરવા માટે સાબિત થાય છે. પગના દુખાવામાં એરંડાના પાંદડા અને તેલ બંને ખૂબ જ ઉપયોગી બને છે. એરંડાના પાનને કઢાઈમાં શેકીને તેમાં મીઠું નાખીને ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી તેને દુખાવાની જગ્યાએ બાંધો અને તેના પર કપડું બાંધી દેવું. આ ઉપાય કરવાથી થોડીવારમાં દુખાવામાં રાહત મળે છે.


હળદર :


હળદર પણ પગના દુખાવાની દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણ રહેલા છે. નારિયેળના તેલને ગરમ કરી તેમાં હળદર મિક્સ કરવી. ત્યારબાદ તેને દુખાવો થતો હોય એ જગ્યા પર લગાવીને કપડું બાંધી લેવું. આ ઉપાય કરવાથી દુખાવાથી છુટકારો મળે છે.


મેથીદાણા :


પગના દુખાવાની દુર કરવા માટે મેથી દાણાએ કારગર ઉપાય સાબિત થાય છે. મેથીદાણાને વાટીને પાવડર બનાવી લેવો. આ પાવડરને રાત્રે સૂતા પહેલા એક ચમચી પાણી સાથે લેવાથી પગના દુખાવામાં રાહત મળે છે. સૂંઠ હળદર અને મેથીને સરખી માત્રામાં લઈને પાવડર બનાવી લેવું. આ પાવડરને સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે એક એક ચમચી લેવાથી પણ ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.


સરસવનું તેલ :


સરસવના તેલથી માલિશ કરવાથી પગ અને ઘૂંટણના દુખાવાથી છુટકારો મળે છે. એક કઢાઈમાં થોડું સરસવનું તેલ લેવું તેમાં આઠ 10 કળી લસણની નાખવી અને થોડીવાર ગરમ કરવું. ત્યારબાદ તેમાં મેથી દાણા અને અજમો અને સૂંઠ ઉમેરવું. ત્યારબાદ આ તેલથી માલિશ કરવી એનાથી પગ અને ઘૂંટણના દુખાવાથી છુટકારો મળે છે.


કારેલાના પાન :


કારેલાના પાનનો ઉપયોગ કરવાથી પગના દુખાવો દૂર થાય છે. કારેલાના પાનને પીસીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને દુખાવાની જગ્યાએ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.


નિર્ગુડી ઔષધી :


પગના દુખાવાને દુર કરવા નિર્ગુડી છોડ નો ઉપયોગ કરી શકાય છે. નિર્ગુડીના પાનનો લેપ લગાવવાથી દુખાવો દૂર થાય છે. પગના દુખાવાની દૂર કરવાની નિર્ગુડી ના પાનને ગરમ સરસવના તેલમાં પલાળી તેમાં મીઠું ઉમેરવું. ત્યારબાદ થોડું ઠંડુ થયા પછી આ દુખાવા વાળી જગ્યાએ આ પાનને મૂકીને તેના પર કપડું બાંધી લેવું. આ ઉપાય કરવાથી પગના દુખાવામાંથી છુટકારો મળે છે.


મીઠાનું પાણી :


મીઠાના પાણી દ્વારા પગના દુખાવો દૂર કરી શકાય છે. એક બાઉલમાં ગરમ પાણી કરીને તેમાં થોડું મીઠું ઉમેરીને પાણીથી દુખાવા વાળી જગ્યા ને સાફ કરવી. આ પાણીમાં તમારા પગને રાખવાથી દુખાવો દૂર થાય છે.


આ ઉપરાંત પ્રકૃતિને અનુરૂપ ખોરાક-પીણા નું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો,આથાવાળી-પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો અને દુખાવામાં રાહત થાય છે. તો ઘણીવાર ઘુટણના દૂખવામાં ઘુટણના સાંધામાં રહેલ યુરિક એસીડ નો મહત્વનો ભાગ હોય છે યુરિક એસીડ સાંધામાં હોવાથી વાળી શકતા નથી અને અસહ્ય દુઃખાવા થાય છે, આમાં ખાંડ-મીઠું-મેદા ની ચીજો તેમજ આથાવાળી ચીજો બંધ કરવી. સ્ત્રીઓના ઘુટણના ઘસારામાં ઘણીવાર કેલ્શિયમની કમી હોવાના કારણે ઘુટણમાં વહેલા ઘસારો જોવા મળે છે, ક્યારે ઓસ્ટીઓ પોરોસીસ ના કારણે હાડકા નબળા પડી જાય છે આવા દર્દી ને કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જેમકે અખરોટ-કેળા-સુકામેવા-દૂધ વગેરે લેવું.


FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

પ્ર: શું પગ અને ઘૂંટણનો દુખાવો ગંભીર તબીબી સ્થિતિનું લક્ષણ હોઈ શકે છે?


A: હા, સતત અથવા તીવ્ર પીડા અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યા સૂચવી શકે છે. યોગ્ય નિદાન માટે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.


પ્ર: શું ઘૂંટણના દીર્ઘકાલિન દુખાવા માટે ઘરેલું ઉપચાર અસરકારક છે?


A: ઘૂંટણની દીર્ઘકાલિન પીડાને નિયંત્રિત કરવા માટે ઘરગથ્થુ ઉપચાર અસરકારક હોઈ શકે છે, પરંતુ તે અંતર્ગત કારણને દૂર કરી શકતા નથી. વ્યાવસાયિક તબીબી સલાહ સાથે આ ઉપાયોને જોડવા જરૂરી છે.


પ્ર: મારે કેટલા સમય સુધી ગરમ અથવા ઠંડા કોમ્પ્રેસનો ઉપયોગ કરવો જોઈએ?


A: લગભગ 20 મિનિટ માટે કોલ્ડ કોમ્પ્રેસ લાગુ કરો, ત્યારબાદ બીજી 20 મિનિટ માટે ગરમ કોમ્પ્રેસ કરો. જરૂર મુજબ દર થોડા કલાકે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.


પ્ર: શું કસરત મારા ઘૂંટણની પીડાને વધુ ખરાબ કરી શકે છે?


A: ઉચ્ચ અસરવાળી કસરતો ઘૂંટણના દુખાવામાં વધારો કરી શકે છે. તાણથી બચવા માટે સ્વિમિંગ અથવા સાયકલ ચલાવવા જેવી ઓછી અસરવાળી કસરતોને વળગી રહો.


પ્ર: મારા પગ અને ઘૂંટણના દુખાવા માટે મારે ક્યારે તબીબી મદદ લેવી જોઈએ?


A: જો તમારી પીડા તીવ્ર હોય, સોજો અથવા લાલાશ સાથે હોય, અથવા જો તે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં દખલ કરે છે, તો તરત જ તબીબી ધ્યાન મેળવો.


પ્ર: શું સાંધાના દુખાવા માટે સપ્લિમેન્ટ્સ લેવાનું સલામત છે?


A: જ્યારે ઘણી સપ્લિમેન્ટ્સ સામાન્ય રીતે સલામત હોય છે, ત્યારે કોઈપણ નવી સપ્લિમેન્ટ રેજિમેન શરૂ કરતા પહેલાં હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી છે.

Post a Comment

Previous Post Next Post